દૂધ ની ડેરી નું સોફ્ટવેર

 ગામડા માં ખેડૂતો પાસેથી દૂધ લઈ ડેરી માં આપવા માટે હિસાબ રાખવાનું તથા ડેરી તરફથી ફેટ મુજબ ખેડૂત ને ચૂકવવા માટે ની રકમ નો હિસાબ રાખવાનું સોફ્ટવેર
સોફ્ટવેર ડાઉનલોડ કરો નીચે લિન્ક પર ક્લિક કરો.
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર
ડાઉનલોડ કેવી રીતે કરવું અને તમારા કમ્પ્યુટર માં ઇન્સ્ટોલ કરવું તેનો વિડિયો જુઓ
આ સોફ્ટવેર વાપરતા શીખો-આ વિડિયો જુઓ