દૂધ ની ડેરી નું સોફ્ટવેર

 ગામડા માં ખેડૂતો પાસેથી દૂધ લઈ ડેરી માં આપવા માટે હિસાબ રાખવાનું તથા ડેરી તરફથી ફેટ મુજબ ખેડૂત ને ચૂકવવા માટે ની રકમ નો હિસાબ રાખવાનું સોફ્ટવેર
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

સોફ્ટવેર ડાઉનલોડ કરો નીચે લિન્ક પર ક્લિક કરો.
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર
ડાઉનલોડ કેવી રીતે કરવું અને તમારા કમ્પ્યુટર માં ઇન્સ્ટોલ કરવું તેનો વિડિયો જોવા માટે નીચે યૂ ટ્યૂબ ના બટન પર ક્લિક કરો.
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર
ચાલો જોઈએ અમારું મિલ્કિ સોફ્ટવેર કેવી રીતે વાપરવું.
સૌ પ્રથમ તમે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો (વિડિયો માં બતાવ્યા મુજબ)

તમને તમારા ડેસ્કટોપ પર મિલ્કિ સોફ્ટવેર નો આઇકોન દેખાશે.
એના પર ડબલ ક્લિક કરો. અને સોફ્ટવેર ચાલુ કરો.
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

સોફ્ટવેર ચાલુ કરતાં જ ગુજરાતી ભાષા ના લિસ્ટ માંથી સિલેક્ટ કરો.
પછી "Continue" બટન દબાવો

હવે તમે વિડિયો માં બતાવ્યા મુજબ "Create a New Company" પર ક્લિક કરો
તમારી ડેરી નું નામ અને સરનામું ભરી "save" કરી દો
નીચે મુજબ સ્ક્રીન તમને દેખાશે 
તમારી ડેરી નું નામ તમને દેખાશે 
એના ઉપર ડબલ ક્લિક કરી સોફ્ટવેર ચાલુ કરો 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

સોફ્ટવેર ચાલુ થાય પછી તમારો યુઝર નું નામ અને પાસવર્ડ ટાઇપ કરો 
ડિફૌલ્ટ યુઝર નામ અને પાસવર્ડ "1" છે
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

સોફ્ટવેર નું ડેશબોર્ડ નીચે મુજબ દેખાશે
ડાબી બાજુ અંગ્રેજી માં મેનૂ ના શોર્ટ કટ આપેલ છે
જમણી બાજુએ આખા દિવસ દરમ્યાન ગાય અને ભેંશ નું કેટલું દૂધ ભરાયું એની ગ્રાફિકલ ઇમેજ છે
ઉપર ની બાજુએ સોફ્ટવેર વાપરવા માટે ની મેઇન મેનૂ લિસ્ટ છે
એમાં મુખ્ય બે ભાગ છે
૧. દૂધ 
૨. સ્ટોક
પ્રથમ ભાગ માં ખેડૂત, દૂધ ની ખરીદી, વેચાણ તથા ખેડૂત ની ખાતાવહી ના મેનૂ છે
બીજા (સ્ટોક) ભાગ માં ડેરી ની અન્ય વસ્તુઓ નું વેચાણ અને ખરીદી ની એન્ટ્રી કરવાનું મેનૂ છે 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

આ સોફ્ટવેર વાપરતા શીખો-આ વિડિયો જુઓ 
ચાલો હવે એન્ટ્રી શરૂ કરીએ
સૌપ્રથમ ખેડૂત નું ખાતું બનાવીએ. દૂધ ના મેનૂ માં  ખેડૂત આઇકોન પર ક્લિક કરવાથી ખેડૂત ની માહિતી ટાઇપ કરવાની સ્ક્રીન ખુલશે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

ખેડૂત નું નામ અને સરનામું વિડિયો માં મુજબ એન્ટ્રી કરો 
તમે ગુજરાતી માં ટાઇપ કરી શકશો. એના માટે તમારે તમારા કમ્પ્યુટર માં સિસ્ટમ ની ભાષા ગુજરાતી ફોનેટિક સિલેક્ટ કરવાની રહેશે. 
તમારા ખેડૂત ની પાછલી ઉધારી ની રકમ તમે ઓલ્ડ બેલેન્સ માં લખો. 
(યાદ રાખો કે ગણતરી કરવાના આંકડા બધા અંગ્રેજી માં લખવાના રહેશે.)
જો ખેડૂત ની ગાય અને ભેંશ ના દૂધ નો ભાવ ફિક્સ હોય તો અહિયાં માસ્ટર માં લખી દો. એમાં પર લિટર અને ફેટ નું ઓપ્શન તમે સિલેક્ટ કરી શકશો. 
આનાથી તમે જ્યારે ખેડૂત પાસેથી દૂધ ખરીદતા હોવ ત્યારે તે ભાવ આપમેળે આવી જશે.
જો ભાવ ડેરી ના આપેલ લિસ્ટ મુજબ હોય તો અહિયાં નહીં લખો તો ચાલસે. 
ખેડૂત નો કોડ આપમેળે આવે છે, છતાં તમે તમારો નાનો કોડ આપી શકશો. જેથી તે ખેડૂત ની એન્ટ્રી વખતે નામ શોધવાની ઝંઝટ માંથી મુક્તિ મળી જશે.
ખેડૂત ના નામ ના લિસ્ટ માંથી ગમે ત્યારે ડબલ ક્લિક કરીને કોઈ પણ વિગત એડિટ કરી શકશે અથવા ડિલીટ કરી શકશે. ડિલીટ ત્યારેજ થસે જો તે ખેડૂત ના નામે કોઈ એન્ટ્રી ના કરી હોય.

ચાલો હવે ખેડૂત પાસેથી દૂધ ની ખરીદી કેવી રીતે કરવી તેની સમજણ આપીએ
દૂધ ના મેનૂ માં "ખરીદી" ઉપર ક્લિક કરવાથી એન્ટ્રી કરવાની સ્ક્રીન ખુલશે.
જુઓ નીચે નું ચિત્ર
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર
સૌપ્રથમ તારીખ આવશે જે રોજ ની એન્ટ્રી ની તારીખ હશે. બદલવી હોય તો બદલી શકાય છે
પછી શિફ્ટ સવાર કે સાંજ સિલેક્ટ કરો 
પછી એન્ટ્રી નં આવશે 
ખેડૂત નું નામ કે કોડ થી શોધો 
ખેડૂતે કેટલા લિટર દૂધ આપ્યું તેની એન્ટ્રી કરો 
ફેટ લખો 
દૂધ ગાય કે ભેંશ નું છે તે સિલેક્ટ કરો 
પછી તેનો ભાવ એનિમેળે આવશે 
એન્ટર key દબાવવાથી સેવ થઈ જસે. પછી બીજા ખેડૂત ની એન્ટ્રી કરો. 
સેવ કર્યા પછી પ્રિન્ટ નું પૂછશે. ડાઇરેક્ટ પીડીએફ ખેડૂત ને વહાટસ એપ કરી શકાય છે
બધુ કામ પૂરું થતાં close કરી શકાય છે 
નીચે એન્ટ્રી લિસ્ટ માંથી ડબલ ક્લિક કરીને એડિટ પણ કરી શકાય છે 
એન્ટ્રી પર સિંગલ ક્લિક કરી keyboard પર delete નું બટન દબાવવાથી તે એન્ટ્રી ડિલીટ થઈ જસે.
સેવ કરવાથી નીચે મુજબ પ્રિન્ટ થસે.
કોઈ પણ પ્રકાર ના પ્રિંટર ને સોફ્ટવેર સપોર્ટ કરે છે 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર
પ્રિન્ટ ની આ રિસીપ્ટ ડાઇરેક્ટ વ્હોટ્સ એપ કરી શકાય છે
જુઓ નીચેનું ચિત્ર 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર
ખેડૂતો પાસેથી ખરીદેલું આ બધું દૂધ નો રિપોર્ટ નીચે મુજબ જોઈ શકાય છે 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

બધા ખરીદેલા દૂધ ને ડેરી માં જમા કરાવી શકાય છે. 
જમા દૂધ ગામ માં જ અન્ય ગ્રાહકો ને વેચી પણ શકાય છે. 
દૂધ નું વેચાણ આ સ્ક્રીન એના માટેજ છે. 
આનો બધો હિસાબ પણ સોફ્ટવેર માં રહેશે અને દૂધ નો સ્ટોક પણ બતાવશે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

ખેડૂત નું બિલ બનાવો 
સામાન્ય રીતે દર દસ દિવસે ખેડૂત ના જમા કરાવેલ દૂધ ના નાણાં આપવાના હોય છે. અમારું મિલ્કી સોફ્ટવેર આ હિસાબ સચોટ રીતે કરે છે. 

મેનૂ માં બિલ પર ક્લિક કરી જરૂરી તારીખ લઈ ને ખેડૂત ને આપવાનો હિસાબ એક ક્લિક માં તૈયાર કરી શકાય છે. ખેડૂત ના બિલ ની પ્રિન્ટ પણ નીકળી શકે છે. 
જુઓ નીચે ફોટો.
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

ખેડૂત ની સિલેક્ટ કરેલ તારીખ માં રોજ નો હિસાબ ની ખાતા વહી પણ મિલ્કિ સોફ્ટવેર માં તૈયાર થાય છે. જેનું પ્રિન્ટ અને વ્હોટ્સ એપ પણ ખેડૂત ને તરત કરી શકાય છે. આ ખાતા વહી ને ખેડૂત ની બિલ બુક કહે છે.
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

પેમેન્ટ 
ખેડૂત ને ચૂકવવાં ની રકમ ને પેમેન્ટ કહેવાય છે. સોફ્ટવેર ના મેનૂ માં પેમેન્ટ ની સ્ક્રીન પર ક્લિક કરવાથી ખેડૂત ને આપવામાં આવેલા રૂપિયા ની વિગતો સ્ટોર કરી શકાય છે. આપેલ નાણાં ની રિસીપ્ટ પ્રિન્ટ પણ થઈ શકે છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

રિસીપ્ટ
ખેડૂત પાસેથી રૂપિયા લેવાના હોય તો તેની એન્ટ્રી મિલ્કિ સોફ્ટવેર માં રિસીપ્ટ ની સ્ક્રીન માં કરવામાં આવે છે. પછી તેનું રિપોર્ટ ખેડૂત ની બિલ બુક માં જોઈ શકાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

ખેડૂત ની પાસબુક
ખેડૂત દ્વારા ભરવામાં આવેલા દૂધ ની વિગતવાર તારીખ સાથે સંપૂર્ણ રિપોર્ટ ને મિલ્કિ સોફ્ટવેર માં પાસબુક કહે છે. અહિયાં ખેડૂત નો કોડ કે નામ લખી તારીખ સિલેક્ટ કરી જે વિગત જોવી હોય તે તરતજ દેખાય જાય છે. આ જુઓ નીચે ખેડૂત ની પાસબુક કેવી દેખાય છે તે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

ખેડૂત નું લેજર
ખેડૂત સાથે કરવામાં આવેલો રૂપિયા નો વ્યવહાર ની સંપૂર્ણ માહિતી તેના લેજર માં જોઈ શકાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

ડેરી નો રોજ નો સારાંશ 
તમારી દૂધ ની ડેરી નો સારાંશ રિપોર્ટ અહિયાં મળે છે. જેમાં દિવસ દરમ્યાન કેટલા રૂપિયા નું દૂધ આવ્યું અને ગયું તેની સાથે કમિશન અને બાકી રકમ નો હિસાબ એકજ પાનાં માં દેખાય છે. આનાથી સમય ની ખૂબ બચત થાય છે અને ડેરી નો હિસાબ તરતજ સમજ પડી જાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

ઉધારી રિપોર્ટ - બાકી સૂચિ 
બધા ખેડૂતો ના ટોટલ બાકી નીકળતા કે ચૂકવાના રૂપિયા ના ટોટલ ની સમરી બાકી રિપોર્ટ મેનૂ માં ઉધાર પર ક્લિક કરી જોઈ શકાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

ડેરી ના નફા નો રિપોર્ટ 
સિલેક્ટ કરેલી તારીખ મુજબ ડેરી માં દૂધ નું વેચાણ અને ખરીદી થકી કુલ કેટલો નફો થયો તેની સંપૂર્ણ વિગતો આ એકજ રિપોર્ટ માં જોઈ શકાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

મિલ્કિ સોફ્ટવેર નો ભાગ બે 
સ્ટોક મેનૂ 

સૌ પ્રથમ આપણે ડેરી માં મેનેજ કરવા માટે ની વસ્તુઓ જેમકે ખાતર, બિયારણ, ઘી, છાસ, વગેરે નું ખરીદ તથા વેચાણ કરી શકીએ છીએ. સાથે આ વસ્તુઓ નો સ્ટોક પણ મેનેજ કરી શકાય છે. 
તેના માટે સો પ્રથમ વસ્તુઓ પર ક્લિક કરી વસ્તુ નું નામ અને ભાવ લખવામાં આવે છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

વસ્તુઓ ની ખરીદી 
ધી, બિયારણ વગેરે ની ખરીદી કરવાની એન્ટ્રી સોફ્ટવેર માં ખરીદી સ્ક્રીન માંથી કરવામાં આવે છે. તેનો રિપોર્ટ પણ સાથેજ જોઈ શકાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

વસ્તુઓ ના વેચાણ ની નોંધણી 
ખરીદી કરેલ વસ્તુઓ નું વેચાણ કરવાની સુવિધા મિલ્કિ સોફ્ટવેર માં છે. તેનું રજિસ્ટર નું પણ મેનૂ બનાવેલ છે. જ્યાંથી બધો વેચાણ નો હિસાબ જોઈ શકાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

ખેડૂત નું કમિશન 
દૂધ ના વેચાણ અને ખરીદી ઉપર ખેડૂત ના નક્કી કરેલ કમિશન ની વિગતો આ રિપોર્ટ માં જોઈ શકાય છે., આજ સ્ક્રીન માંથી જે તે ખેડૂત ની ખાતા ની એન્ટ્રી પણ પોસ્ટ કરી શકાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

વસ્તુઑ ના સ્ટોક નો રિપોર્ટ 
ખરીદી અને વેચાણ કરેલ દૂધ સિવાય અન્ય વસ્તુઓ નો સ્ટોક સાથે વિગતો આ રિપોર્ટ માં જોઈ શકાય છે. સ્ટોક માં કોઈ એક વસ્તુ નું સિલેક્ટ કરેલી તારીખ મુજબ ખરીદ વેચાણ સાથે બેલેન્સ સ્ટોક નો રિપોર્ટ પણ અહીજ જોઈ શકાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

દૂધ દર યાદી 
જયારે ડેરી તરફથી ફેટ કે snf મુજબ ભાવ નું લિસ્ટ આપવામાં આવે તે લિસ્ટ ને મિલ્કિ સોફ્ટવેર માં એક્સેલ શીટ થી ઇમ્પોર્ટ કરી શકાય છે. બંને ગાય અને ભેંશ ના દૂધ ના જુદા જુદા ભાવ પત્રક જરૂરિયાત મુજબ બનાવી શકાય છે અને ગમે ત્યારે તેમાં ફેરફાર સરળતા પૂર્વક કરી શકાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

મિલ્કિ સોફ્ટવેર ના સેટિંગ 
રિસીપ્ટ ની પ્રિન્ટ કરવી, ફેટ તથા clr ની વિગતો, ખેડૂત ના દસ દિવસ નો હિસાબ, ફેટ મશીન સાથે જોડાણ, વગેરે જેવી જેવી ડેરી ની જરૂરિયાત તે મુજબ સેટ કરી શકાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

એસએમએસ નું સેટિંગ 
મિલ્કિ સોફ્ટવેર માં ખેડૂત દૂધ ભરી દે પછી તેને તરતજ તેના ગણેલા ફેટ તથા લિટર સાથે ચૂકવવા પાત્ર થયેલી રકમ નો એસએમએસ ખેડૂત ના મોબાઈલ માં જતો રહે છે. આ મેસેજ કેવો હોવો જોઈએ તેનું સેટિંગ સોફ્ટવેર માં આપેલ છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

આપણી ડેરી ની માહિતી 
ડેરી નું નામ તથા સરનામું ની વિગતો આ મેનૂ માંથી ગમે ત્યારે એડિટ કરી શકાય છે.
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

મિલ્કિ સોફ્ટવેર વાપરવા માટે યુઝર id અને પાસવર્ડ અહિયાં થી સેટ થાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

મિલ્કિ ડેરી નું સોફ્ટવેર ખરીદ્યા પછી તેનું લાઇસેંસ નંબર અહિયાં સ્ક્રીન માંથી નાખવામાં આવે છે. જેથી સોફ્ટવેર રજિસ્ટર થઈ જાય છે. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

મિલ્કિ સોફ્ટવેર માં અમે વર્ષો વર્ષ સર્વિસ આપીએ છીએ, જેના માટે દર વર્ષે સોફ્ટવેર નું renewal ની key અહિયાં થી નાખવાની હોય છે. આ renewal નો અમે ચાર્જ પણ લઈએ છીએ. 
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

બેક અપ ડેટા 
સુરક્ષિત ડેટા 
તમારી ડેરી નો ડેટા અમારા મિલ્કિ સોફ્ટવેર માં સંપૂર્ણ સુરક્ષિત છે. કારણકે જ્યારે સોફ્ટવેર બંધ થસે ત્યારે તે આપોઆપ ડેટા નું બેક અપ લઈ લે છે. જે કમ્પ્યુટર ખરાબ થઈ જવાની સ્થિતિ માં ફરીથી રિસ્ટોર કરી શકાય છે.
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

આ છે અમારું સુંદર મિલ્કિ સોફ્ટવેર. 
જો તમને જોવું હોય તો આ લિન્ક પરથી ડાઉનલોડ કરી તમે જાતે એને વાપરી જોઈ શકશો. 
જો ગમે તો સૌને કહજો. ન ગમે તો અમને કહજો હોં!
સોફ્ટવેર ડાઉનલોડ કરો નીચે લિન્ક પર ક્લિક કરો.
દૂધ ની ડેરી માં ખેડૂતો નો હિસાબ રાખવાનું ગુજરાતી સોફ્ટવેર

મારું નામ કેતન પટેલ છે. હું વડોદરા માં મારી ઓફિસ ધરાવું છું. આપણે હજુ વધુ કોઈ માહિતી જોઈતી હોય તો અમારા વ્હોટ્સ એપ નંબર ૯૭૨૭૯૫૫૫૧૪ ઉપર મેસેજ કરી શકો છો. 
અમારો બ્લોગ વાંચવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ!!!